ગિલોયની ગોળીઓ

એક ઘણુંજ પ્રખ્યાત નામ ગળોતેનો સ્વાદ સહેજ કડવો હોય છેતે ગળોની વેલ ની ડાંખળીઓ સુકવેલ છેતે તાવ શરીર અને મગજ ને ચુસ્ત રાખવા માટે ખાસ વપરાય છેપ્રખ્યાત રસાયણ ચૂર્ણ નો તે એક ભાગ છેઅમોએ  વનસ્પતિઓના રસલીકરણ માટે તેને ગોળી સ્વરૂપે બહાર પાડેલ છે 


ગિલોયની ગોળીઓ ૮૦ ગ્રામ તથા ૪૦૦ ગ્રામના પ્લાસ્ટિક જાર માં ઘણીજ કીફાયતી કિંમતે મળે છે. અને તે પણ ઘણીજ વ્યાજબી કિંમતે.

Popular posts from this blog

Giloy Tablets

गिलोयकी गोलिया