ગિલોયની ગોળીઓ
એક ઘણુંજ પ્રખ્યાત નામ ગળો . તેનો સ્વાદ સહેજ કડવો હોય છે . તે ગળોની વેલ ની ડાંખળીઓ સુકવેલ છે . તે તાવ શરીર અને મગજ ને ચુસ્ત રાખવા માટે ખાસ વપરાય છે . પ્રખ્યાત રસાયણ ચૂર્ણ નો તે એક ભાગ છે . અમોએ આ વનસ્પતિઓના રસલીકરણ માટે તેને ગોળી સ્વરૂપે બહાર પાડેલ છે . ગિલોયની ગોળીઓ ૮૦ ગ્રામ તથા ૪૦૦ ગ્રામના પ્લાસ્ટિક જાર માં ઘણીજ કીફાયતી કિંમતે મળે છે . અને તે પણ ઘણીજ વ્યાજબી કિંમતે .